Download Now Banner

This browser does not support the video element.

ગરૂડેશ્વર: ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને ગરૂડેશ્વર પોલીસે ગોરા 3 રસ્તે ખાતેથી ₹ 21,600 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

Garudeshwar, Narmada | Sep 30, 2025
ગરૂડેશ્વર તાલુકામાં આવતા ગોરા ત્રણ રસ્તે પોલીસ ચેકિંગમાં હતી ત્યારે એ દરમિયાન બે આરોપી ઇંગ્લિશ દારૂ લઈને હેરાફેરી કરતા હતા ત્યારે તેઓને ઝડપી પાડી જેલના હવાલે કરવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us