Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: વિસ્તારમાં વિદ્યાનગર મોટા બજાર વિસ્તારમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો
Anand City, Anand | Sep 1, 2025
આણંદ SOG પોલીસે વિદ્યાનગર મોટા બજાર વિસ્તારમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ નો જથ્થો ઝડપી પાડ્યો છે એક આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!