This browser does not support the video element.
રાજકોટ પૂર્વ: રૂપિયાની મદદ કરવી મોંઘી પડી: મહિલાએ સમયસર દેણું પરત ન કરતાં યુવાને ફિનાઇલ પી લીધું
Rajkot East, Rajkot | Sep 11, 2025
કટારીયા ચોકડી નજીક ટ્રાફિક પોલીસ ચોકી પાસે 34 વર્ષીય યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયો હતો. મહિલાએ સમયસર દેણું પરત ન કરતાં પગલું ભર્યાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ, કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પર રહેતાં કેતનભાઈ માવજીભઇ ટુડીયા (ઉ.વ.34) નામના યુવાને કટારીયા ચોકડી નજીક આવેલી ટ્રાફિક પલીસ ચોકી નજીક ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ