કડી થોળ રોડ પર આવેલ દશામાના મંદિર પાસે નાં ઇન્દિરાનગર ખાતે રહેતા કિરીટ ઠાકોરને તેમના મિત્ર યુવરાજસિંહે ફોન કર્યો હતો.અને જણાવ્યું હતું કે જીગરે તેમને જીગર રાવળે તેઓને માર માર્યો છે તો ઝડપથી આવો.એવું કહેતા કિરીટ ઠાકોર પોતાનું એક્સિસ લઈ દશામાં મંદિર પાસે આવેલ ચોકડી પાસે પહોંચ્યો હતો.જ્યાં દિલીપ રાવળ દશરથજી ઠાકોર,અજય ઉર્ફે ભાણો ઠાકોર અને રોનક અજયભાઈ રાવળ ધોકા,લાકડીઓ તેમજ લોખંડના છરા લઈ ત્યાં ઉભા હતા.જ્યાં કિરીટને તેઓ ફરી વળ્યા હતા.