અમદાવાદના શાહપુરમા લાલકાકા હોલ નજીક સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી...ગર્ભવતી મહિલાને ડિલિવરી વખતે કાઢી મુકતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો. જેમાં પરિવારજનો દ્વારા હોસ્પિટલની બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે...કે સ્ટાફ દ્વારા મહિલાને કાઢી દેતા હોસ્પીટલની લિફ્ટમાં બાળકનો જન્મ થયો...ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે દોડી આવી ..સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.