Download Now Banner

This browser does not support the video element.

ડીસા ગાંધીચોક વિસ્તારમાં ચોરીની ઘટના બનતાં વેપારીઓમાં દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

Deesa City, Banas Kantha | Aug 26, 2025
ડીસા ગાંધીચોક વિસ્તારના વેપારીઓએ આવેદનપત્ર પાઠવ્યું.આજરોજ 26.8.2025 ના રોજ 6 વાગે ગાંધીચોક વિસ્તારના વેપારીઓએ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવ્યું. ગાંધીચોક વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતાં વેપારીઓમાં ભારે આક્રોશ છવાયો રાત્રે દરમિયાન કડક પેટ્રોલિંગ કરવા કરાઈ રજૂઆત.
Read More News
T & CPrivacy PolicyContact Us