આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોશીનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. ત્યારે બે દિવસ અગાઉ જ પોશીના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ત્યારે શહેર સહિત પંથકના નદી-નાળામાં પાણીની આવક નોંધાઈ છે. ત્યારે પોશીનામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સૌથી ઓછો 863 મીમી એટલે કે 34 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.