જુનાગઢ માંગરોળ તાલુકામાં ઘેડ પંથકમાં જળ હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે હાલ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એકતરફ ઘેડ પંથકના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને રસ્તાઓ ઉપર ચાર પાંચ ફુટ ધસમસતા પાણીના પ્રવાહ વહી રહ્યો છે જેથી તંત્રપણ ત્યાં પહોંચી ન શકે આવી પરિસ્થિતિમાં જો કોઈ બીમાર થાય તો તેને જેસીબી અથવાતો ટ્રેક્ટર વડે મહા મુસીબતે બહાર કાઢવાની જરૂર પડે હાલતો ઘેડ પંથકમાં જળબંબાકાર થયગયો છે અને આ પાણી ખેતરોમાં દિવાળી સુધી રહે તેવી શક્યતા