સાણંદના ટપાલ ચોક ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી.. ગણેશજીની સ્થાપના કરી લોકોએ પૂજન અર્ચન કર્યું હતું.... આ દરમિયાન બુધવારે 12:00 વાગ્યાની આસપાસ યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય કનુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા... જ્યાં ધારાસભ્યએ પર્યુષણ નિમિત્તે ઉપાશ્રયમાં વંદન કરી સૌને તહેવારની શુભેચ્છા પાઠવી હતી...