પાદરના સરસ્વરી ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ નવીન પંચાયત ઘરના ખાતમુરતમાં રોડા રાખવાનો પ્રયત્ન કર્યો હતો જો કે ધારાસભ્ય સરસ્વની ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુરત કરવા જતા ગ્રામજનો દ્વારા સરપંચના પતિ અને એક સોશિયલ મીડિયાના શખ્સને બરોબર જવાબ આપી રવાના કર્યા હતા ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈપણ જાતના ઓરડા નાખવા છતાં વિકાસનું કામ અટકશે નહીં