Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: સયાજી પુરા વિશ્રામ ગૃહ ની પાછળ દારૂ ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો

Vadodara, Vadodara | Aug 23, 2025
વડોદરા શહેર "ઝોન-૩” ના પોલીસ સ્ટેશનો કપુરાઇ,પાણીગેટ,વાડી, મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ બોટલ નંગ-૨૮,૧૧૪ જેની કુલ કિ.રૂ.૮૪,૭૯,૧૧૧/- નો મુદ્દામાલ નાશ સયાજીપુરા વિશ્રામગૃહની પાછળ આવેલ વુડા ટી.પી.રોડ ૨૮/સી અને ૨૫ ની વચ્ચે સમાયેલ રોડ ઉપર કરવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us