વડોદરા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન નાં આંતરિક વિવાદોને લીધે પ્રમુખ સહિત કમિટીના સભ્યો દિવાળીપુરા કોર્ટ સ્થિત મેડીએશન સેન્ટરમાં સહારો લેવો પડ્યો હતો,બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિયન ના પ્રમુખ સુનિલ મોરસિંગ બિશ્નોઈ વડોદરા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સભ્યો તથા કમિટી મેમ્બર આજે દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રીક્ટ ના સલાહ સૂચનોના આદેશ થી ઉપસ્થિત રહ્યા હતા.