માંગરોળ માં ઇદ એ મીલાદ નું જુલુસ શાંતિમય રીતે સાઉન્ડ સિસ્ટમો બંધ રાખી ઉજવવામાં આવ્યો આજ રોજ તારીખ ૫/૯/૨૦૨૫ ના રોજ માંગરોળ માં ઈદે મીલાદુન્નબી સ.અ.વ.નુ જુલુસ સાનોસોકત થી નીકારવામાં આવ્યું સાથે ગઈકાલે તા.૪/૯/૨૦૨૫ ના રોજ ચા બજારમાં જે દુર્ઘટના બની તેમાં દાદા અને પોત્ર ના મુત્યુ થયા એમના પરીવારના દુઃખ માં સહભાગી બની જુલુસ ના તમામ લોકોએ ચીકલી ચૌક થી વોરા મેડીકલ સુધી તમામ લાઉડસ્પીકર બંધ કરી મૌન જુલુસ કાઢવાં માં આવ્યું. અલ્લાહ મર્હુમો ને જન્નતુલ ફીરદૌશ