Install App
hareshthakkar331
This browser does not support the video element.
ડીસા ગાંધીચોક વિસ્તારમાં મીઠાના કટ્ટાની ચોરી કરતાં શખ્સના સીસીટીવી ફૂટેજ વાયરલ થયાં
Deesa City, Banas Kantha | Aug 31, 2025
ડીસા ગાંધીચોક વિસ્તારમાં ચોરી કરતાં શખ્સના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ડીસા ગાંધીચોક વિસ્તારમાં દુકાનની બહાર પડેલ મીઠાના કટ્ટાની ચોરી કરતાં બે શખ્સના સીસીટીવી ફૂટેજ 31.8.2025 ના રોજ 6 વાગે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!