This browser does not support the video element.
ખંભાળિયા: દ્વારકા જિલ્લા ના બરડા ડુંગર માંથી ફરી દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપાઈ..
Khambhalia, Devbhoomi Dwarka | Sep 2, 2025
દ્વારકા જિલ્લા ના બરડા ડુંગર માંથી ફરી દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપાઈ.. બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂ ની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી.. 4800 લીટર દેશી દારૂ માં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 1,20,000 નો મુદામાલ પોલીસે ઝડપી પાડ્યો.. ભાણવડ ના બરડા ડુંગર માં આવેલ વાગડીયા નેસ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી... ભાણવડ પોલીસ ના દરોડા પાડતા આરોપીઓ થયા ફરાર.