બનાસકાંઠા જિલ્લામાં આગામી ગણેશ ચતુર્થી મહોત્સવ ને લઇ અને આજે કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે 3:30 કલાકે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગણેશ પંડાલ પ્રતિયોગીતા 2025 નું આયોજન કરાશે જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ ને 5 લાખથી 1,50 લાખ સુધીનું ઇનામરૂપે રોકડ પુરસ્કાર કાર અપાશે .