ઘોઘા તાલુકાના સાણોદર ગામેથી 11 જુગારીઓને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તારીખ 30 8 2025 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાલુકાના સાણોદર ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ત્યાં ખાનગી રાહે બાતમી મળેલ કે સાણોદર ગામ ઉગમણા ચોક પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જુગાર રમે છે તેવી હકીકત મળતા ત્યાં રેડ દરમિયાન (1) રાહુલભાઈ હિંમતભાઈ ધંધુકિયા ઉંમર વર્ષ 24 રહે સાણોદર ગામ (2) સંજયભાઈ અરજણભાઈ વિસાવડીયા ઉંમર વર્ષ 25