'Fit India Movement' અંતર્ગત,તા.૨૪ના રોજ "Sunday on Cycle" કાર્યક્રમમાં સાયકલ રેલીનું આયોજનમાં ભાગ લેવા અનુરોધ કરતી જીલા પોલીસની ટીમ અમરેલી સાયબર પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે ."Sunday on Cycle" કાર્યક્રમ સબબ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હોય, જેમાં અમરેલી જિલ્લાની જાહેર જનતાને ભાગ લેવા માટે આજે ૩ કલાકે અનુરોધ કરવામાં આવ્યો છે