આગામી સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે જેમાં આમ આદમી પાર્ટી પણ હવે તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં ચૂંટણીના મેદાને ઉતરે તો નવેની વાત નથી કેમકે નર્મદા જિલ્લામાં કોંગ્રેસ કરતા મોટું સંગઠન હવે ધીમે ધીમે આમ આદમી પાર્ટી નુ બની રહી છે. એમ કહીએ કે કોંગ્રેસ કરતા ભાજપ સાથે સીધી ટક્કર આમ આદમી પાર્ટીની રહેશે એ વાત 100% ની છે.