સાબરકાંઠાના માર્ગો પર હાલ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ પદયાત્રીઓ 250 કિલોમીટરનું અંતર કાપીને હિંમતનગર પહોંચ્યા છે અને હવે તેઓ મોટા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.ખેડાના પીપળીયા ગામનો એક અનોખો સંઘ છેલ્લા 12 વર્ષથી પગપાળા મા અંબાના ધામ તરફ જઈ રહ્યો છે. આ સંઘમાં 70 થી વધુ પુરુષો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ભક્તો માથે 35 કિલો