સાવલી નગરપાલિકા પર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે આરએનબી ની જગ્યામાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બંને સાઈડ 15 થી20 ફૂટ નાખવાની કામગીરી કરી નાણનો વેડફાટ થઈ રહ્યું છે કારણ કે આ રોડ રાજધારીમાર્ગ 158 આવેલો છે ફોરલેન્ડ રોડ બનાવવા 384 કરોડની મંજૂરી મળી ગઈ છે નગરપાલિકા દ્વારા કરાતા પાલિકાના કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રી વિકાસ સચિવ તકેદારી આયોગ વિકાસ કમિશનર નગરપાલિકા નિયમક અને ચીફ ઓફિસર ને લીખીત રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગકરી છે