ગઠામણ ગામ જવાના રોડ ઉપર આવેલા લાલિયા તળાવનો પાળો અને રોડ ધોવાઈ જતા સ્થાનિક લોકોએ રીપેરીંગ કરવાની માંગ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે આજે ગુરુવારે સાંજે 7:45 કલાક આસપાસ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમને કહ્યું કે રાત્રિના સમયે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે ત્યારે તંત્ર દ્વારા રીપેરીંગ કામગીરી કરવામાં આવે.