Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
જાફરાબાદ: ગુજરાત મેરિટાઇમ બોર્ડની સૂચના:જાફરાબાદ બંદર પર સિગ્નલ નં. ૦૩ ઉતારી લેવામાં આવ્યું
Jafrabad, Amreli | Aug 21, 2025
ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર વડી કચેરીના કંટ્રોલ રુમ દ્વારા તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ બપોરના ૦૧ કલાકે આપવામાં આવેલી સૂચના મુજબ જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ ઉતારી લેવામાં આવ્યું છે, તેમ જાફરાબાદ બંદર અધિકારીશ્રીએ જણાવ્યુ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!