રાજપીપળા શહેરમાં કેટલાક રોડ પર અતિશય ખાડા હોવાના કારણે લોકો હેરાન પરેશાન જોવા મળ્યા છે ત્યારે ઘટે ભરેલી હોય છે અને તેનું પાણી વરસાદનું ઉભરાય છે. ત્યારે કેટલીક દુકાનોમાં પણ ફરી મળતું હોય છે તેનાથી દુકાનદારોને નુકસાન પણ થતું હોય છે ત્યારે કેટલાક વિસ્તારમાં કામગીરી કરવા માટે ખોદેલા ખાડા જેમતેમ પૂરી દેતા તેમાં પણ પાણી ભરાતું રહેતું હોય છે ત્યારે આવતા જતા મોટરસાયકલ ચાલુ કોને પણ હાલાકી પડી રહી છે ત્યારે રાજપીપળા ના ક્રિષ્ના નામનો યુવાન ખાડા શું બોલ્યા.