સમગ્ર દેશ માં સ્વછતા પખવાડ્યું ઉજવાઈ રહ્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના અભિગમ મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, નવરાત્રી અને દિવાળીની ઉજવણીને ધ્યાનમાં રાખીને લાખણી મેન બજારમાં વિશાળ સફાઈ અભિયાન હાથ ધરાયું. હતું જેમાં કચરો કાઢી અને વ્યવસ્થિત રીતે વળાવી, લાખણી ગામમાં આવતા ખેડૂત, ખરીદદાર અને ગ્રાહકોને તકલીફ ન પડે તેવો આયોજન કરીને લાખણી ગામે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું ખુદ સરપંચ સુરેશભાઈ ચૌધરી સહિત ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ સફાઈ કામ હાથ