This browser does not support the video element.
જોડિયા: હરિયાણા ગામે જૂની બોલાચાલી લનું મનદુઃખ રાખીને હુમલો કરનાર સામે ગુનો નોંધાયો
Jodiya, Jamnagar | Apr 4, 2025
જોડિયા તાલુકાના હડીયાણા ગામની હર્ષદ શેરીમાં રહેતા લખમણ મૈયાભાઇ ઝાપડા જોડીયા પોલીસમાં હડીયાણા ગામના જલા વાલા ઝાપડાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. આરોપીના પિતા વાલાભાઇને ફરીયાદી સાથે સરકારી પાઇપલાઇનમાંથી પીવાનું પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખીને આરોપી જલાએ ફરીયાદી લખમણભાઇને પાઇપ વડે ઇજા પહોચાડી હતી અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.