નડિયાદના મજૂર ગામ વિસ્તારમાં પત્નીને હેરાન કરનાર ઠપકો આપનાર પતિ પર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મજૂર ગામ વિસ્તારમાં રહેતા યુવકની પત્નીને લાંબા સમયથી પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી પરેશાન કરતો હતો જેને લઈ યુવકે ઠપકો આપતા ઉશ્કેરાઈને એ સમયે પતિ પર છરી વડે હુમલો કર્યો હતો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.