Install App
mustaksodha7867
This browser does not support the video element.
ખંભાળિયા: ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાને લઈ આપ ના બલદેવ એ સ્થાનિક તંત્ર પર રોષ વ્યકત કર્યો.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 25, 2025
ખંભાળિયાના મુખ્ય માર્ગો અતિબિસ્માર હાલતમાં હોતાં વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બન્યા છે. ઠેર ઠેર ખાડાઓ પડયા છે. આ ખાડાઓને લઈ લોકો ને મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઈ બલદેવ ગઢવી એ રોષ વ્યકત કર્યો છે. આ વિગતો બલદેવ ગઢવીએ સાંજે આઠ વાગ્યાથી આપેલ છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!