મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વર્ષો જેને લઇ અને તળાવો ઓવરફ્લો થયા છે ત્યારે શામળા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે જેને લઇ અને ગ્રામ પંચાયતો દ્વારા નાડા માંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તળાવ ઓવરફ્લો થયુ હતું જો કે તળાવ છલોછલ ભરાયું છે જેને લઇને ગ્રામજનોને પણ આ બાબતે તકેદારી રાખવા જાણ કરાય.