નવસારી જિલ્લાના પૂર્ણા નદીમા વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી. જ્યારે રવિવારે સાંજે 6:00 કલાકે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તંત્ર દ્વારા પણ એડ આપી દેવાયું હતું ત્યારે આ પાણી આવવાની વેચાણ વાળા જે કેચમેન્ટ એરિયા છે તેની શરૂઆત થઈ ચૂકી છે.