Install App
rameshkhambhati
This browser does not support the video element.
પલસાણા: જોળવા ખાતે થયેલા ખૂનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા.
Palsana, Surat | Sep 1, 2025
નાચવાની બાબતે ઝગડો થતા 26 વર્ષીય રવિ વિજય રાજનારાયણ દુબે નાને તીક્ષણ હથિયારના ઘા મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી નાસી ગયા હતા, જેમાં છ મહિનાથી નાસ્તા ફરતા આરોપી અક્ષય સુરેશ શિંદેનાને ઝડપી પલસાણા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા આગળની તપાસ હાથધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!