શનિવારના રોજ આણંદ શહેરમાં ટાઉનહોલ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને લઇને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ પઢિયારે પ્રતિક્રિયા આપી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે સવારે 11:00 વાગે પ્રતિક્રિયા આપી હતી.