શહેરના માંજલપુર વિસ્તારના ગણપતિ સીટી પોલીસ સ્ટેશન સ્થિત મદાર મહોલ્લા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક યુવકો દ્વારા ગણપતિની પ્રતિમા પર ઈંડા ફેકવામાં આવ્યા હતા આ ગુનામાં અત્યાર સુધી કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે વધુ ત્રણ આરોપીઓને રાજસ્થાન ખાતેથી પાડવામાં આવ્યા હતા આ ગુના મામલે DCP એન્ડરું મેકવાન દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.