Download Now Banner

This browser does not support the video element.

ડીસા જલારામ હોલમાં બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

Deesa City, Banas Kantha | Aug 24, 2025
ડીસા જલારામ હોલમાં બ્રહ્મ સમાજ દ્વારા સન્માનિત કાર્યકમ યોજાયો.આજરોજ 24.8.2025 ના રોજ 5 વાગે જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પડ્યાંનો સન્માન સમારોહ યોજાયો હતો. ડીસા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રહ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us