અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વરથુ ગામના કોંગ્રેસ યુવા નેતા આશુતોષ રાઠોડે એક નિવેદનનો આજરોજ વિડીયો વાયરલ કરી ગુજરાત રાજ્ય સરકારને અરજદારને જન્મ અને મરણના દાખલા મેળવવા માટે પડતી હાલાકી ને લઈ,પ્રક્રિયા સરળ બનાવવા માટે નવો નિયમ લાગુ કરવાની માંગ સાથે અપીલ કરી હતી.