Download Now Banner

This browser does not support the video element.

કવાંટ: ધનિવાડા ધનિવાડી પીપલદા બૈડીયા ભુમસવાડા રોડ ૭૭૬.૪૭ લાખના ખર્ચે મંજુર થતાં ધારાસભ્યના હસ્તે ખાતમુહર્ત કરાયું.

Kavant, Chhota Udepur | Aug 24, 2025
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આદિજાતિ વિસ્તારના આંતરિક ગામોને તાલુકા મથક સાથે જોડતા રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય ઉપરાંત શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે એ ઉદ્દેશ્યથી, ધનિવાડા ધનિવાડી પીપલદા બૈડીયા ભુમસવાડા રોડ - ૧૫ કિ.મી નો માર્ગ જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૭૭૬.૪૭ લાખના ખર્ચે મંજુર થયો છે.જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતિ રાઠવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us