તિલકવાડા તાલુકાના રાઠોડ સરફરાઝ ભાઈ જેઓ પોતાના બાળકના આધારકાર્ડ માં નામ સુધારા માટે આવેલ હોય અને બાળક ના જન્મ સ્થળ ડુમખલ હોય ત્યારે આધાર અપડેટ ની કામગીરી કરતા કર્મચારી દ્વારા આ જન્મ સ્થળમાં ડુમખલ ની જગ્યા ઉપર રામપુરી લખાવીને લાવવા માટે જણાવી ગેર માર્ગે ચલાવવાનો પ્રયાસ કરી ખોટી રીતે ધક્કા ખવડાવવા માં આવ્યા હોવાની ઘટના સામે આવી છે