પ્રાંતિજ ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો બજાર વિસ્તાર મા પાણી ભરાતા અનેક વાહનચાલકો ને પરેશાની તો પાણી ને લઈ ને બાઇક એક્ટીવા પાણી મા બંધ પડયા હનુમાન મંદિર , સબજેલ , એપ્રોચરોડ , માતૃછાયા સોસાયટી આગળ સહિત વરસાદી પાણી ભરાયા હનુમાન મંદિર મા અવારનવાર વરસાદી પાણી ભરતા ભકતો સહિત સ્થાનિકોનો પ્રાંતિજ પાલિકા સામે રોષ સતત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરત