Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: સેવા સદનમાં આવેલ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Petlad, Anand | Aug 26, 2025
પેટલાદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.૧૦ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે તે માટે દર મહિને જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી વર્ગ ૧ ના અધિકારીઓ ઉપસ્થિત રહે છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટલાદ મામલતદાર કે.ડી. સોલંકી ની ઉપસ્થિતિમાં યોજાયો.
Read More News
T & CPrivacy PolicyContact Us