Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: લીલીયા પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઇલ શોધી માલિકને કરાયો પરત – "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી

Lilia, Amreli | Sep 6, 2025
લીલીયા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલો ₹૧૦,૦૦૦નો મોબાઇલ ફોન શોધી માલિકને પરત કરવામાં આવ્યો. પોલીસની ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી કરાયેલી આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us