Download Now Banner

This browser does not support the video element.

રાજુલા: રાજુલામાં સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરી સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી

Rajula, Amreli | Sep 12, 2025
રાજુલા ખાતે નાના મોટા વેપારીઓ સાથે મુલાકાત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન અંગે માહિતી આપવામાં આવી. આ તકે વેપારીઓ પાસેથી "વોકલ ફોર લોકલ" મુજબ ખરીદી કરીને સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us