ઘોઘા તાલુકાના નવા રાતનપર ગામના મોડેસ્ટના દરિયામાં એક યુવક ડૂબી જતા તેનો મૃત દેહ મળી આવ્યો આજરોજ તા.24/8/25 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના નવારતનપર ગામના મોડેસ્ટના દરિયામાં 4 જેટલાં ઈસમો ન્હાવા ગયેય હતા ત્યારે મોડેસ્ટના દરિયામાં 4 ઈસમો ડૂબી જતા 3 ઈસમોનો આબાદ બચાવ થયો હતો અને એક ઈસમ દરિયામાં ગરકાવ થયો હતો ત્યારે આ યુવકની શોધ ખોળ કરવામાં આવતા આ યુવક દરિયા કિનારા વિસ્તાર માંથી મળી આવતા યુવક ના મૃત દેહને કોળિયાક હોસ્પિટલ PM અર્થે ખસેડવામાં