Download Now Banner

This browser does not support the video element.

સાણંદ: સાણંદના કેટલાક તળાવોમાં જળકુંભી પાણીમાં તરતી જોવા મળી

Sanand, Ahmedabad | Oct 5, 2025
સાણંદના કેટલાક તળાવોમાં હાલ જળકુંભી પાણીમાં તરતી જોવા મળી રહી છે... રવિવારે 6:30 વાગ્યાના જે દ્રશ્ય સામે આવ્યા છે.. જેમાં ભદ્રેતી તળાવ જળકુંભીથી ઢંકાયેલું જોવા મળી રહ્યું છે.. તંત્રની ઉદાસીનતાના કારણે તળાવમાં જળકુંભી ઝડપથી ફેલાઈ રહી છે...
Read More News
T & CPrivacy PolicyContact Us