સુરેન્દ્રનગર છે એની મધ્યમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેના જે દુધરેજ ગામ પાસે આવેલ કેનાલ પરનો બ્રિજ થતા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો તેના સમારકામ માટે આજે નાયબ મુખ્ય દંડક ના વરદ હસ્તે ખાતમુરત હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડવાળા મંદિરના કોઠારી સ્વામી મુકુંદ સ્વામી તેમજ ચીટનીશ મયુરભાઈ દવે સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા