*વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલો તથા બિયર ટીન મળી 44 લાખનો દારૂ પકડી પાડતી ધોલેરા પોલીસ.* વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલો તથા બિયર ટીન નંગ 9420 જેની કિંમતી રૂપિયા 44,78,000 તથા ટ્રક કન્ટેનર રૂપિયા 6,00,000 મળી કુલ રૂપિયા 50,78,400ના મુદામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી ધોલેરા પોલીસ. ધોલેરા પોલીસ પેટ્રોલિંગમા હતા તે સમયે મળેલ ચોક્કસ બાતમીના આધારે તથા અમદાવાદ ગ્રામ્ય LCB ના મદદથી ધોલેરા ધંધુકા રોડ એબીસીડી બિલ્ડીંગ ધોલેરા સામે રોડ ઉપર.