Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: વાપીના લવાછા ખાતે પંચદેવ મંદિર તથા પ્રેમ કુટીર પ્રચાર-પ્રસાર કાર્યક્રમ યોજાયો, કપરાડાના ધારાસભ્યએ હાજરી આપી

Kaprada, Valsad | Aug 29, 2025
વાપી તાલુકાના લવાછા ખાતે પદ્મવિભૂષિત પૂજ્ય સંત શ્રી રામભદ્રાચાર્યજીની પ્રેરણાથી નિર્માણ પામી રહેલા ભવ્ય તીર્થધામ પંચદેવ મંદિર તથા પ્રેમ કુટીરના પ્રચાર-પ્રસાર કાર્યક્રમનું શુભારંભ આયોજન થયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us