બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા આકાશી આફતના દ્રશ્યોના વિડીયો વાયરલ થયા છે, આકાશી દ્રશ્યોના વિડીયો સામે આવતા તેમાં આખોય વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આજે સોમવારે સાંજે 4:30 કલાકે આ દ્રશ્યો સામે આવ્યા છે આખું વહીવટી તંત્ર હાલ તો કામે લાગી ગયું છે.