Download Now Banner

This browser does not support the video element.

ચાર જિલ્લામાં ચોરીનો આતંક મચાવનાર ગેંગના 3 સભ્યો ઝડપાયા,પાટણ LCB કચેરી લવાયા 1.24 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Patan City, Patan | Sep 3, 2025
પાટણની લોકલ ક્રાઈમ બ્રાન્ચે મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે. ટીમે બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસની મદદથી પાટણ,મહેસાણા,ખેડાઅને અમદાવાદ શહેરમાં થયેલ ઘરફોડ અને મોટર સાઇકલ ચોરીનાચિખલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ઓઢવ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ વોન્ટેડ હતી.ઝડપાયેલા આરોપીઓમાં ધ્યાનસિંગ ગીંડાસીંગ પદમસિંગ (35), જગપાલસિંગ ઉર્ફે જગ્ગુ અજયસિંગ ધરમસિંગ (24) અને ધર્મેન્દ્રસિંગ કાળુસિંગ ઠાકુરસીંગ (25)નો સમાવેશ થાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us