નડિયાદ મા એક કલાક વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરાયા નડિયાદ ના માઈ મંદિર અને શ્રેયસ ગરનાળા પાણી થી છલકાયા નડિયાદ ના ત્રણ ગરનાળા મા પાણી ભરાતા નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર અવર જવર બંધ પીજ ભાગોળ હનુમાનજી મંદિર વિસ્તાર મા પણ પાણી ભરાતા રસ્તા બંધ થયા નડિયાદ દેસાઈ વગા મા હોસ્પિટલ રોડ પાણી મા ગરકાવ વાહનો પાણી મા ડૂબ્યા.