This browser does not support the video element.
અમદાવાદ શહેર: આગામી 7 દિવસ વરસાદને લઈ આગાહી, અમદાવાદમાં વરસાદને લઈને યલો એલર્ટ અપાયું
Ahmadabad City, Ahmedabad | Aug 29, 2025
હવામાન વિભાગના એકે દાસ દ્વારા શુક્રવારે 12.30 કલાકે વરસાદને લઈ આગાહી કરાઇ.. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા. સુરત, તાપી અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું. તો સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ અપાયું.